Views Navigation

Event Views Navigation

Today

Latest Past Events

ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભુલકાઓને પેંડા અને ફરાળી ચેવડાનું વિતરણ કર્યું.

Ambika Township Ambika Township, Rajkot

આવનાર દિવાળીના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભુલકાઓને 80 કિલો પેંડા અને 50 કિલો ફરાળી ચેવડાનું વિતરણ કર્યું.

doggy ઓ ને બિસ્કિટ અને દૂધ પીવડાવ્યું છે

Sadbhawna Dog Ashram Sadbhavna Vrudhashram, 9P34+CXQ, Paddhari, Rajkot

શ્રાદ્ધ પક્ષ ચાલુ હોવાથી આજે doggy ઓ ને બિસ્કિટ અને દૂધ પીવડાવ્યું છે. જામનગર હાઇવે પર ન્યારા પાસે(સદભાવના વૃદ્ધાશ્રમ)બીમાર, વિકલાંગ અને અંધ doggy નો આશ્રમ છે. ત્યાં 130 doggy છે. 15 લીટર દૂધ અને 20kg વેજિટેબલ doggy ના સ્પેશિયલ બિસ્કિટ આપેલ છે.

Go to Top