Helpless Family

  1. Events
  2. Helpless Family

Views Navigation

Event Views Navigation

Today

આર્થિક રીતે નબળા પરિવારને કરિયાણાની કીટ આપેલ છે

Samanvay Palace Ambika Township, Mota Mava, RAJKOT, Gujarat, India

એક આર્થિક રીતે નબળા પરિવારને કરિયાણાની કીટ આપેલ છે. દાદા દાદી અને પૌત્રી રહે છે. દાદા 7000 હજાર માં સ્ટેશનરી એ ગુજરાન ચલાવવા જોબ કરે છે. પૌત્રીની સ્કૂલ ફી ગાંધી સ્કૂલ ના ટ્રસ્ટીઓ એ માફ કરી દીધેલ છે.

આર્થિક નબળા પરીવાર ને કરિયાણાની કીટ આપેલ છે.

Ambika Township Ambika Township, Rajkot, Gujarat, India

આજે આર્થિક નબળા પરીવાર ને કરિયાણાની કીટ આપેલ છે. કીટ માં નીચેની વસ્તુ આપેલ છે. - સિંગતેલ ડબ્બો 1 - ઘઉં 60kg - બાસમતી ચોખા 5kg - ખાંડ 5kg - ચા વાઘબકરી 500gm - તુવેરદાળ 3kg - ટાટા 2kg - જીરૃ 500gm - ચટણી 1kg - એપલ 2kg - ધાણાજીરું 500gm - રાજભોગ ગોળ 3

આર્થિક નબળા પરીવાર ને કરિયાણાની કીટ આપેલ છે.

Shapar Shapar, shapar, Gujarat, India

આજે આર્થિક નબળા પરીવાર ને કરિયાણાની કીટ આપેલ છે. કીટ માં નીચેની વસ્તુ આપેલ છે. - સિંગતેલ ડબ્બો 1 - ઘઉં 60kg - બાસમતી ચોખા 5kg - ખાંડ 5kg - ચા વાઘબકરી 500gm - તુવેરદાળ 3kg - 1kg મગ છળી દાળ - 2kg ખીચડીયા ચોખા - 1kg મગ ની ફોતરાવાળી દાળ - 1kg ચણા દાળ

Go to Top