10 events found.
Feed Hungry Children
Distribution of namkeens & sweets (Thabadi) to poor children
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, IndiaDistribution of Peanut Brittle to poor children
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, IndiaDistribution of “Date, Roasted Salt Peanuts & Roasted Chickpeas” to poor children
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, Indiaધોમ ધગતાં તડકામા 250kg મસાલા ઘોરવું પાયને 1100 વ્યક્તિઓની હોજરીને ટાઢક આપી
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, Indiaરક્ષાબંધન/જન્માષ્ટમી ના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભુલકાઓને 220 કિલો ગુંદી-ગાંઠિયાનું વિતરણ કર્યું
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, Indiaરક્ષાબંધન/જન્માષ્ટમી ના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભુલકાઓને 220 કિલો ગુંદી-ગાંઠિયાનું વિતરણ કર્યું.
ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભુલકાઓને પેંડા અને ફરાળી ચેવડાનું વિતરણ કર્યું.
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, Indiaઆવનાર દિવાળીના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભુલકાઓને 80 કિલો પેંડા અને 50 કિલો ફરાળી ચેવડાનું વિતરણ કર્યું.
મકરસંક્રાંતિના તહેવાર નિમિતે ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના શિંગની ચીકીનું વિતરણ
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, Indiaજય ગીરનારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર મકરસંક્રાંતિના તહેવાર નિમિતે ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભૂલકાઓને 90 કિલો શિંગની ચીકીનું વિતરણ
હોળી/ધુળેટીના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ખજૂર અને શીંગ દાળિયાનુ વિતરણ કર્યુ.
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, Indiaજય ગિરનારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર હોળી/ધુળેટીના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને 125kg ખજૂર અને 80 કિલો શીંગ દાળિયાનુ વિતરણ કર્યુ.
ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભૂલકાઓને આઇસક્રીમ કોનનું વિતરણ કર્યું.
Ambika Township Ambika Township, Rajkot, Gujarat, Indiaજય ગિરનારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના ભૂલકાઓને હેવમોર ના ૫૦૦ આઇસક્રીમ કોનનું વિતરણ કર્યું.