November 21, 2024 @ 3:00 pm - 5:00 pm ૨ છોકરીઓની સ્કૂલ ફી ભરી છે કે જેમના માતપિતાની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી છે. Om Sai School behind kothariya bus stand, kothariya, Kothariya
June 26, 2024 @ 8:00 am - 5:00 pm બોડીઘોડી પ્રાથમિક શાળા કે જ્યાં મોટા ભાગ ના મજુરવર્ગના છોકરાઓ અભ્યાસ કરે છે ત્યાં 650 નોટબુક્સ નું વિતરણ કર્યું. Bodi Ghodi Primary School Paddhari Taluka, Rajkot District, Bodi Ghodi
June 22, 2024 @ 10:00 am - 11:30 am 2 વિદ્યાર્થી ની સ્કૂલ ફી ભરી આપેલ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી છે Modi School Modi school, near chocolate residency, Mota Mava, RAJKOT