Animal Help

  1. Events
  2. Animal Help

Views Navigation

Event Views Navigation

Today

doggy ઓ ને બિસ્કિટ અને દૂધ પીવડાવ્યું છે

Sadbhawna Dog Ashram Sadbhavna Vrudhashram, 9P34+CXQ, Paddhari, Rajkot, Gujarat, India

શ્રાદ્ધ પક્ષ ચાલુ હોવાથી આજે doggy ઓ ને બિસ્કિટ અને દૂધ પીવડાવ્યું છે. જામનગર હાઇવે પર ન્યારા પાસે(સદભાવના વૃદ્ધાશ્રમ)બીમાર, વિકલાંગ અને અંધ doggy નો આશ્રમ છે. ત્યાં 130 doggy છે. 15 લીટર દૂધ અને 20kg વેજિટેબલ doggy ના સ્પેશિયલ બિસ્કિટ આપેલ છે.

Go to Top