Loading...
Loading Events

આજે આર્થિક નબળા પરીવાર ને કરિયાણાની કીટ આપેલ છે. કીટ માં નીચેની વસ્તુ આપેલ છે.
– સિંગતેલ ડબ્બો 1
– ઘઉં 60kg
– બાસમતી ચોખા 5kg
– ખાંડ 5kg
– ચા વાઘબકરી 500gm
– તુવેરદાળ 3kg
– ટાટા 2kg
– જીરૃ 500gm
– ચટણી 1kg
– એપલ 2kg
– ધાણાજીરું 500gm
– રાજભોગ ગોળ 3 ડબ્બા
– ઘી 2 થેલી ગોપાલ
– હળદર 500gm
– હીંગ
– રાય
– તીખા
– લવિંગ
– એલચી
– તજ
– બાદિયા

Go to Top